પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કમ્પાઉન્ડ આર્ચરીમાં ગોલ્ડ જીતવા બદલ ઓજસ પ્રવીણ દેવતલેની પ્રશંસા કરી
પોસ્ટેડ ઓન:
07 OCT 2023 8:36AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓજસ પ્રવીણ દેવતલેને એશિયન ગેમ્સમાં કમ્પાઉન્ડ તીરંદાજી પુરુષોની વ્યક્તિગત સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
શ્રી નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કર્યું:
"એશિયન ગેમ્સમાં કમ્પાઉન્ડ તીરંદાજી પુરૂષોની વ્યક્તિગત ઈવેન્ટમાં ગોલ્ડ જીતવા બદલ ઓજસ પ્રવીણ દેવતલેને અભિનંદન. તેની ચોકસાઈ, દૃઢ નિશ્ચય અને અતૂટ ધ્યાનેથી તેણે ફરી સફળતા મેળવી અને આપણા દેશને ગૌરવ અપાવ્યું છે."
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1965261)
મુલાકાતી સંખ્યા : 186
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam