પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ મહિલા કુસ્તી 62 કિગ્રા ફ્રી સ્ટાઇલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ સોનમ મલિકને અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
06 OCT 2023 6:19PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં મહિલા કુસ્તી 62 કિગ્રા ફ્રી સ્ટાઇલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ સોનમ મલિકને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રી શ્રીએ X પર પોસ્ટ કર્યું હતુઃ
“@OLYSonamને મહિલા કુસ્તી 62kg ફ્રીસ્ટાઈલ ઈવેન્ટમાં તેના ઉત્કૃષ્ટ બ્રોન્ઝ મેડલ બદલ અભિનંદન! તેણીની એક અસાધારણ જીત છે, જે અજોડ ઉત્સાહ, જુસ્સો અને નિશ્ચય દ્વારા ચિહ્નિત થયેલ છે. હું તેના ભવિષ્યના પ્રયત્નો માટે મારી શુભેચ્છાઓ આપું છું.
CB/GP/JD
(रिलीज़ आईडी: 1965183)
आगंतुक पटल : 172
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam