પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ સ્ક્વોશ મિક્સ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભય સિંહ અને અનાહત સિંહને અભિનંદન પાઠવ્યા

Posted On: 04 OCT 2023 7:15PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં સ્ક્વોશ મિક્સ્ડ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભય સિંહ અને અનાહત સિંહને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રી શ્રીએ X પર પોસ્ટ કર્યું હતું

ભારત માટે સ્ક્વોશ મિક્સ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ @abhaysinghk98 અને @Anahat_Singh13 ને અભિનંદન! આ ખરેખર અદભૂત પ્રદર્શન હતું. તમારા ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ.”

CB/GP/JD


(Release ID: 1964397)