પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતવા બદલ પુરુષોની બેડમિન્ટન ટીમને અભિનંદન પાઠવ્યા

પોસ્ટેડ ઓન: 01 OCT 2023 8:44PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતવા બદલ પુરુષોની બેડમિન્ટન ટીમને અભિનંદન પાઠવ્યા છે.

તેમણે તેમના અસાધારણ ટીમવર્ક, કૌશલ્ય અને નિશ્ચયની પણ પ્રશંસા કરી અને કહ્યું કે તેઓએ દેશને ગૌરવ અપાવ્યું છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતવા બદલ આપણી મેન્સ બેડમિન્ટન ટીમને અભિનંદન.

@srikidambi, @PRANNOYHSPRI, @lakshya_sen, @satwiksairaj, @Shettychirag04, @ManjunathMithun, @dhruvkapilaa, @SaiPratheek12, @arjunmr, @RohanKa43345391ને અભિનંદન.

તેમનાં અસાધારણ ટીમ વર્ક, કૌશલ્ય અને નિશ્ચયએ દેશને ગૌરવ અપાવ્યું છે."

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1963070) મુલાકાતી સંખ્યા : 174