પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સ 2022માં પુરુષોની 1500 મીટર ફાઇનલમાં અજય કુમાર સરોજ દ્વારા સિલ્વર મેડલની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
01 OCT 2023 8:33PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અજય કુમાર સરોજને હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2022માં પુરુષોની 1500 મીટરની ફાઇનલમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“એક શાનદાર કામગીરીને બિરદાવીએ!
ખુશી છે કે અજય કુમાર સરોજે એશિયન ગેમ્સમાં પુરુષોની 1500 મીટર ફાઇનલમાં સિલ્વર મેડલ જીત્યો છે.
શ્રેષ્ઠતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાએ ભારતીય એથ્લેટિક્સમાં એક ગૌરવશાળી અધ્યાય રચ્યો છે.”
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1963035)
आगंतुक पटल : 158
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Telugu
,
Malayalam