પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ સિલ્વર મેડલ જીતવા બદલ મહિલા ટ્રેપ ટીમની પ્રશંસા કરી

प्रविष्टि तिथि: 01 OCT 2023 8:19PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતવા બદલ મહિલા ટ્રેપ ટીમ, મનીષા કીર, પ્રીતિ રજક અને રાજેશ્વરી કુમારીના અદભૂત પ્રદર્શનની પ્રશંસા કરી હતી.

શ્રી મોદીએ એક્સ પોસ્ટમાં કહ્યું;

આપણી મહિલા ટ્રેપ ટીમ દ્વારા કૌશલ્ય અને ચોકસાઈનું અદભૂત પ્રદર્શન, કારણ કે આ ઇવેન્ટમાં ભારતે સિલ્વર મેડલ જીત્યો! અસાધારણ પ્રદર્શન માટે મનીષા કીર, પ્રીતિ રજક અને @RiaKumari7, વેલ ડન!.

CB/GP/JD

 


(रिलीज़ आईडी: 1962902) आगंतुक पटल : 170
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam