પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ એશિયન ગેમ્સમાં અશ્વારોહણ ડ્રેસેજ વ્યક્તિગત સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ અનુષ અગ્રવાલાને અભિનંદન પાઠવ્યા

प्रविष्टि तिथि: 28 SEP 2023 6:59PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અનુષ અગ્રવાલાને એશિયન ગેમ્સમાં અશ્વારોહણ ડ્રેસેજ વ્યક્તિગત ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

એશિયન ગેમ્સમાં અશ્વારોહણ ડ્રેસેજ વ્યક્તિગત ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ ઘરે લાવવા બદલ અનુષ અગ્રવાલાને અભિનંદન. તેમની કુશળતા અને સમર્પણ પ્રશંસનીય છે. તેના આગામી પ્રયાસો માટે શુભેચ્છા.”

CB/GP/JD


(रिलीज़ आईडी: 1961827) आगंतुक पटल : 210
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , Kannada , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu