પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ તેમની 100મી જન્મજયંતી પર ભારતીય સિનેમામાં સ્વર્ગસ્થ દેવ આનંદના યોગદાનને યાદ કર્યુ
Posted On:
26 SEP 2023 2:40PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમની 100મી જન્મજયંતી પર ભારતીય સિનેમામાં સ્વર્ગસ્થ દેવ આનંદના યોગદાનને યાદ કર્યુ છે.
પ્રધાનમંત્રી શ્રીએ X પર પોસ્ટ કર્યું:
“દેવ આનંદજીને એવરગ્રીન આઇકોન તરીકે યાદ કરવામાં આવે છે. વાર્તા કહેવા માટેનો તેમનો સ્વભાવ અને સિનેમા પ્રત્યેનો જુસ્સો બેજોડ હતો. તેમની ફિલ્મો માત્ર મનોરંજન જ નહોતી કરતી પણ ભારતના બદલાતા સમાજ અને આકાંક્ષાઓને પણ પ્રતિબિંબિત કરતી હતી. તેમના કાલાતીત પ્રદર્શન પેઢીઓને પ્રભાવિત કરવાનું ચાલુ રાખે છે. તેમની 100મી જન્મજયંતી પર તેમને યાદ કરીએ છીએ.”
CB/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1960826)
Visitor Counter : 183
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam