પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ એશિયા કપ જીતવા બદલ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા

Posted On: 17 SEP 2023 9:10PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયા કપ જીતવા બદલ ટીમ ઈન્ડિયાને બિરદાવી છે.

શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:

"સારી રીતે રમી ટીમ ઈન્ડિયા!

એશિયા કપ જીતવા બદલ અભિનંદન. આપણા ખેલાડીઓએ ટુર્નામેન્ટમાં નોંધપાત્ર કૌશલ્ય દર્શાવ્યું છે.

CB/GP/JD(Release ID: 1958339) Visitor Counter : 142