પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ વિશ્વકર્મા જયંતી નિમિત્તે ભગવાન વિશ્વકર્માને ભાવાંજલિ અર્પણ કરી

Posted On: 17 SEP 2023 8:14PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વકર્મા જયંતી નિમિત્તે ભગવાન વિશ્વકર્માને નમન કર્યા.

X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"ભગવાન વિશ્વકર્માને ભાવાંજલિ. તેમના આશીર્વાદ આપણને બધાને સમર્પણ અને દક્ષતા સાથે વિશ્વને નવીનતા લાવવા અને આકાર આપવા માટે પ્રેરણા આપે.”

CB/GP/JD


(Release ID: 1958284) Visitor Counter : 127