પોસ્ટેડ ઓન:
14 SEP 2023 10:03AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિન્દી દિવસના અવસર પર તેમની શુભેચ્છાઓ પાઠવી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“મારા પરિવારના તમામ સભ્યોને હિન્દી દિવસની શુભકામનાઓ. હું ઈચ્છું છું કે હિન્દી ભાષા રાષ્ટ્રીય એકતા અને સદ્ભાવનાના દોરને મજબૂત કરતી રહે.”
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com