પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav g20-india-2023

પ્રધાનમંત્રી શ્રીએ આચાર્ય વિનોબા ભાવેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી

Posted On: 11 SEP 2023 3:29PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આચાર્ય વિનોબા ભાવેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

આચાર્ય વિનોબા ભાવેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ. સામાજિક સુધારણા અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના ઉત્થાન માટેનું તેમનું અતૂટ સમર્પણ આપણને સતત પ્રેરણા આપે છે. તેમની નિઃસ્વાર્થતા અને એકતાનો વારસો આવનારી સદીઓ સુધી માનવતાને માર્ગદર્શન આપે.”

CB/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1956327) Visitor Counter : 150