પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય રમત દિવસ પર તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી

મેજર ધ્યાનચંદને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ પણ અર્પી

प्रविष्टि तिथि: 29 AUG 2023 8:54AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રમત દિવસ પર તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી છે.

શ્રી મોદીએ મેજર ધ્યાનચંદને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ પણ આપી હતી.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

રાષ્ટ્રીય રમત દિવસ પર, તમામ ખેલાડીઓને મારી શુભેચ્છાઓ. રાષ્ટ્ર માટે તેમના યોગદાન પર ભારતને ગર્વ છે. હું મેજર ધ્યાનચંદજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1953095) आगंतुक पटल : 186
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Telugu , Kannada , Malayalam