પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ 'અજ્ઞાત સૈનિકની કબર' પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

प्रविष्टि तिथि: 25 AUG 2023 3:53PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 25 ઓગસ્ટ 2023ના રોજ એથેન્સમાં 'અજ્ઞાત સૈનિકની કબર' પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ 'અજ્ઞાત સૈનિકની કબર' પર પુષ્પાંજલિ અર્પણ કરી. ત્યારબાદ તેમણે ઔપચારિક ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું.

CB/GP/JD


(रिलीज़ आईडी: 1952079) आगंतुक पटल : 194
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , Telugu , Assamese , Manipuri , Odia , Kannada , English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Tamil , Malayalam