પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કંબોડિયા કિંગડમના પ્રધાનમંત્રી તરીકે ચાર્જ સંભાળવા બદલ H.E. ડૉ. હુન માનેટને અભિનંદન આપ્યા
પોસ્ટેડ ઓન:
24 AUG 2023 10:05PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ H.E, ડૉ. હુન માનેટને કંબોડિયા કિંગડમના પ્રધાનમંત્રી તરીકે કાર્યભાર સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું
“H.E. @Dr_Hunmanet_PM કંબોડિયા કિંગડમના પ્રધાનમંત્રી તરીકે કાર્યભાર સંભાળવા પર અભિનંદન. આપણા મૈત્રીપૂર્ણ ઐતિહાસિક સંબંધોને વધુ ઉન્નત કરવા માટે હું તમારી સાથે નજીકથી કામ કરવા આતુર છું. @peacepalace_kh”
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1951903)
મુલાકાતી સંખ્યા : 196
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam