પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો અર્થતંત્ર અને ખેડૂત કલ્યાણ માટે ગેમ-ચેન્જર છે: પ્રધાનમંત્રી
प्रविष्टि तिथि:
14 AUG 2023 8:44PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર (PMKSK) ના મહત્વ વિશે કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાનો એક લેખ શેર કર્યો છે.
કેન્દ્રીય રાસાયણિક અને ખાતર મંત્રી, ડૉ મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવેલ ટ્વીટને રીટ્વીટ કરીને, પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
"કેન્દ્રીય મંત્રી શ્રી @mansukhmandviya લખે છે કે PM-કિસાન સમૃદ્ધિ કેન્દ્રો ખેડૂતોને સશક્ત કરવામાં અને દેશની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુને મજબૂત કરવામાં ગેમચેન્જર સાબિત થઈ રહ્યા છે."
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1948775)
आगंतुक पटल : 199
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam