પ્રધાનમંત્રીનું કાર્યાલય

હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાને પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

Posted On: 04 AUG 2023 2:00PM by PIB Ahmedabad

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી સુખવિંદર સિંહ સુખુએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

હિમાચલ પ્રદેશના મુખ્ય મંત્રી શ્રી @SukhuSukhvinder, પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા.

@CMOFFICEHP”

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1946148) Visitor Counter : 85