પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશિપમાં ભારતને પ્રથમવાર સુવર્ણ ચંદ્રક જીતવા બદલ કમ્પાઉન્ડ મહિલા ટીમને અભિનંદન પાઠવ્યા

Posted On: 05 AUG 2023 9:30AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્લિનમાં વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશિપમાં ભારતને પ્રથમ વખત સુવર્ણ ચંદ્રક જીતવા બદલ ભારતીય મહિલા કમ્પાઉન્ડ ટીમને અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

ભારત માટે ગર્વની ક્ષણ કારણ કે આપણી અસાધારણ કમ્પાઉન્ડ મહિલા ટીમ બર્લિનમાં આયોજિત વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશિપમાં ભારતને પ્રથમવાર સુવર્ણ ચંદ્રક લાવી છે. આપણા ચેમ્પિયનને અભિનંદન! તેમની સખત મહેનત અને સમર્પણ આ ઉત્કૃષ્ટ પરિણામ તરફ દોરી ગયું છે."

 

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1945982) Visitor Counter : 135