પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ મહારાષ્ટ્રના પુણેમાં દગડુશેઠ મંદિરમાં દર્શન અને પૂજા કરી

પોસ્ટેડ ઓન: 01 AUG 2023 3:16PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના પુણેમાં દગડુશેઠ મંદિરમાં દર્શન અને પૂજા કરી હતી.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

“પુણેમાં શ્રીમંત દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિરમાં પ્રાર્થના કરીને ધન્યતા અનુભવું છું. 🙏🏼"

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1944638) મુલાકાતી સંખ્યા : 235