પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ આગામી એશિયન ગેમ્સમાં ભારતીય પુરૂષ અને મહિલા ફૂટબોલ ટીમોની ભાગીદારી પર ખુશી વ્યક્ત કરી
प्रविष्टि तिथि:
27 JUL 2023 6:21PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આગામી એશિયન ગેમ્સ 2023માં ભારતીય પુરૂષ અને મહિલા ફૂટબોલ ટીમોની ભાગીદારી પર ખુશી વ્યક્ત કરી છે. રમત મંત્રાલયે ચીનના હાંગઝોઉ ખાતે એશિયન ગેમ્સ 2023માં ભાગ લેવા માટે ભારતીય ફૂટબોલ ટીમોને છૂટછાટ આપી છે.
અખિલ ભારતીય ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ શ્રી કલ્યાણ ચૌબેના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ કહ્યું;
“ભારતભરના ફૂટબોલ ચાહકો માટે સારા સમાચાર! તે આ રમતમાં આવનારી પ્રતિભાઓને પણ પ્રોત્સાહિત કરશે.”
YP/GP/JD
(रिलीज़ आईडी: 1943396)
आगंतुक पटल : 169
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam