પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળ વિધાનસભાના ધારાસભ્ય શ્રી બિષ્ણુ પાડા રેના નિધન પર શોક વ્યક્ત કર્યો
Posted On:
25 JUL 2023 2:23PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળ વિધાનસભાના ધારાસભ્ય શ્રી બિષ્ણુ પાડા રેના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું; “પશ્ચિમ બંગાળ વિધાનસભાના ધારાસભ્ય શ્રી બિષ્ણુ પાડા રેજીના અકાળ અવસાનથી દુઃખી. તેઓ એક મહેનતુ ધારાસભ્ય હતા જેમણે લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા. તેમણે @BJP4Bengalને મજબૂત કરવા માટે પણ સખત મહેનત કરી. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”
CB/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1942426)
Visitor Counter : 166
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam