પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ દુ:ખદ ચમોલી વિદ્યુત દુર્ઘટનાના પીડિતો માટે એક્સ ગ્રેશિયાની જાહેરાત કરી

Posted On: 19 JUL 2023 9:51PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચમોલી વિદ્યુત દુર્ઘટનાના પીડિતો માટે એક્સ ગ્રેશિયાની જાહેરાત કરી છે.

પીએમઓએ ટ્વીટ કરીને માહિતી આપી: "ચમોલીમાં દુ:ખદ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી રૂ. 2 લાખની સહાય આપવામાં આવશે. ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે: PM @narendramodi"

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1940912) Visitor Counter : 158