પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ત્રીજી નાણાંમંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરોની બેઠકના ગાલા ડિનરમાં મહિલા નેતાઓનો ફોટો શેર કર્યો
प्रविष्टि तिथि:
17 JUL 2023 12:20PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીએ ભારતના G20 પ્રેસિડન્સી દરમિયાન ત્રીજી નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરોની બેઠકના ગાલા ડિનરમાં મહિલા નેતાઓનો ફોટો શેર કર્યો છે.
કેન્દ્રીય નાણામંત્રી, શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા એક ટ્વીટ શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"ખૂબ જ પ્રેરણાદાયી ક્લિક, આપણા વિશ્વના ભાવિને ઘડવામાં મહિલાઓ જે મહત્વની ભૂમિકા ભજવે છે તેને પ્રકાશિત કરે છે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1940111)
आगंतुक पटल : 255
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam