પ્રધાનમંત્રીનું કાર્યાલય
                
                
                
                
                
                    
                    
                        પ્રધાનમંત્રી શ્રીએ ખારચી પૂજા પર શુભકામનાઓ પાઠવી
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                26 JUN 2023 8:00PM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ખારચી પૂજાના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.
ત્રિપુરાના મુખ્યમંત્રી પ્રો. (ડૉ.) માણિક સાહાના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"ખારચી પૂજાની શુભકામનાઓ. હું પ્રાર્થના કરું છું કે ચતુર્દશ દેવતાના આશીર્વાદ હંમેશા આપણા પર રહે. ચારે બાજુ શાંતિ અને સમૃદ્ધિ રહે."
 
YP/GP/JD
                
                
                
                
                
                (Release ID: 1935475)
                Visitor Counter : 220
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Telugu 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam