પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી
પોસ્ટેડ ઓન:
20 JUN 2023 8:57AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીને શુભેચ્છા પાઠવી છે..
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"રાષ્ટ્રપતિજીને જન્મદિવસની શુભેચ્છાઓ. આપણા લોકોના કલ્યાણ માટે શાણપણ, ગૌરવ અને પ્રતિબદ્ધતાની દીવાદાંડી સમાન તેઓના રાષ્ટ્રની પ્રગતિને આગળ વધારવા માટેના પ્રયત્નો માટે પ્રશંસનીય છે. તેમનું સમર્પણ આપણને બધાને પ્રેરણા આપતું રહે છે. તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની શુભેચ્છા. @rashtrapatibhvn”
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1933552)
મુલાકાતી સંખ્યા : 173
આ રીલીઝ વાંચો:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam