પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ આસામના ચાના બગીચાઓમાં શાળાઓને આવકારી
प्रविष्टि तिथि:
17 JUN 2023 8:36PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામ સરકારની નવી પહેલને આવકારી છે.
19મી જૂનથી 25મી જૂન સુધી, આસામ સરકાર 38 નવી માધ્યમિક શાળાઓ વિદ્યાર્થી સમુદાયને સમર્પિત કરશે. 38 શાળાઓમાંથી 19 શાળાઓ ચાના બગીચા વિસ્તારમાં હશે.
આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા સરમાના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"પ્રશંસનીય પહેલ. શિક્ષણ એ સમૃદ્ધ રાષ્ટ્રનો પાયો છે અને આ નવી માધ્યમિક શાળાઓ યુવાનો માટે મજબૂત પાયો પૂરો પાડશે. ખાસ કરીને ચાના બગીચા વિસ્તારો પ્રત્યેની પ્રતિબદ્ધતા વિશે સાંભળીને આનંદ થયો."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1933206)
आगंतुक पटल : 209
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam