પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રેસેપ તૈયિપ એર્દોગનને તુર્કીના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા
Posted On:
29 MAY 2023 9:31AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રેસેપ તૈયપ એર્દોગનને તુર્કીના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"Türkiyeના પ્રમુખ તરીકે ફરીથી ચૂંટાયા પર @RTERdoganને અભિનંદન! મને વિશ્વાસ છે કે વૈશ્વિક મુદ્દાઓ પર આપણા દ્વિપક્ષીય સંબંધો અને સહયોગ આવનારા સમયમાં વધતા રહેશે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1928002)
Visitor Counter : 200
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam