પ્રધાનમંત્રીનું કાર્યાલય

પીએમએ ડિફેન્સ ઈન્વેસ્ટિચર સમારોહમાં હાજરી આપી

Posted On: 09 MAY 2023 10:22PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં ડિફેન્સ ઈન્વેસ્ટિચર સમારોહમાં હાજરી આપી હતી.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"ડિફેન્સ ઇન્વેસ્ટિચર સમારોહમાં હાજરી આપી. જે લોકોને વીરતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે તેમના પર ગર્વ છે. તેમની હિંમત હંમેશા અમને પ્રેરણા આપશે."

YP/GP/JD



(Release ID: 1922959) Visitor Counter : 125