પ્રધાનમંત્રીનું કાર્યાલય
ખાદી રોજ નવા રેકોર્ડ બનાવી રહી છે: પીએમ
Posted On:
09 MAY 2023 9:59PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ખાદી સાથે દેશવાસીઓનું જોડાણ રોજગારને પ્રોત્સાહન આપવાની સાથે રોજ નવા રેકોર્ડ સર્જી રહ્યું છે.
કેન્દ્રીય MSME મંત્રી શ્રી નારાયણ રાણેએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે ખાદી ગ્રામોદ્યોગ કારીગરોનું કૌશલ્ય વધારીને તેમની આવક વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે 01મી એપ્રિલ 2022થી 31મી જાન્યુઆરી 2023 સુધીમાં, KVICએ કુલ 77887.97 કરોડનું ઉત્પાદન કર્યું, 108571.84 કરોડનું વેચાણ કર્યું અને 1.72 કરોડ રોજગારીનું સર્જન કર્યું.
MSME મંત્રીના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“ये उपलब्धियां उत्साहित करती हैं! खादी से देशवासियों का यह जुड़ाव रोजगार को बढ़ावा देने के साथ-साथ नित नए रिकॉर्ड बना रहा है।”
YP/GP/JD
(Release ID: 1922952)
Visitor Counter : 169
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam