પ્રધાનમંત્રીનું કાર્યાલય
આરામાં પાવર ગ્રીડ સબસ્ટેશનના વિસ્તરણ માટેનો શિલાન્યાસ પ્રદેશના લોકો માટે જીવન સરળ બનાવશે: પીએમ
प्रविष्टि तिथि:
09 MAY 2023 9:57PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે બિહારના આરામાં પાવર ગ્રીડ સબસ્ટેશનના વિસ્તરણ માટેનો શિલાન્યાસ બિહારના આરા, ભોજપુર, બક્સર અને રોહતાસ સહિત અન્ય ઘણા જિલ્લાઓના લોકો માટે જીવન સરળ બનાવશે.
કેન્દ્રીય ઊર્જા અને નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી, શ્રી આર.કે. સિંહ દ્વારા કરાયેલા ટ્વીટ થ્રેડનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“ऊर्जा के क्षेत्र में इस विस्तार से औद्योगिक विकास और रोजगार सृजन के अलावा कई और फायदे हैं। इसके साथ ही यह बिहार के आरा, भोजपुर, बक्सर और रोहतास सहित कई और जिलों के लोगों के जीवन को आसान बनाएगा।”
YP/GP/JD
(रिलीज़ आईडी: 1922951)
आगंतुक पटल : 224
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam