પોસ્ટેડ ઓન:
09 MAY 2023 5:51PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી જન સુરક્ષા યોજનાઓના તમામ લાભાર્થીઓને યોજનાઓના 8 વર્ષ પૂર્ણ થવા પર શુભકામનાઓ પાઠવી છે.
નાણાં મંત્રાલયના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“8 વર્ષ પહેલા શરૂ કરાયેલ #જનસુરક્ષા યોજનાઓ કરોડો ભારતીયો માટે મજબૂત સમર્થનનો સ્ત્રોત છે. તેઓએ લોકોને અસરકારક સામાજિક સુરક્ષા કવચ પ્રદાન કર્યું છે. તમામ લાભાર્થીઓને મારી શુભેચ્છાઓ.”
YP/GP/JD