પોસ્ટેડ ઓન:
05 MAY 2023 10:43AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બુદ્ધ પૂર્ણિમાના અવસર પર તેમની શુભેચ્છાઓ પાઠવી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"બુદ્ધ પૂર્ણિમાની શુભેચ્છાઓ. ભગવાન બુદ્ધના આદર્શો આપણને બધાને પ્રકાશ આપતા રહે અને શક્તિ આપતા રહે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com