પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ લુધિયાણામાં ગેસ લીક થવાથી થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો
એક્સ ગ્રેશિયા જાહેર કર્યું
પોસ્ટેડ ઓન:
01 MAY 2023 12:26PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લુધિયાણામાં ગેસ લીકને કારણે થયેલી દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ મૃતકો અને ઘાયલો માટે એક્સ ગ્રેશિયાની પણ જાહેરાત કરી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું:
"લુધિયાણામાં ગેસ લીક થવાને કારણે થયેલી દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા, PM @narendramodiએ PMNRF તરફથી દરેક મૃતકોના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે."
YP/GP/NP
(રીલીઝ આઈડી: 1921058)
મુલાકાતી સંખ્યા : 235
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam