પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશીપનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય પુરુષ ડબલ્સ જોડી બનવા બદલ સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીને અભિનંદન પાઠવ્યા
Posted On:
30 APR 2023 8:16PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશીપનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય પુરુષ ડબલ્સ જોડી બનવા બદલ સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશીપનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય મેન્સ ડબલ્સ જોડી બનીને ઇતિહાસ રચવા બદલ @satwiksairaj અને @Shettychirag04 પર ગર્વ છે. તેમને અભિનંદન અને તેમના ભાવિ પ્રયાસો માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ."
YP/GP/JD
(Release ID: 1920980)
Visitor Counter : 192
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam