પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ થ્રિસુરની તેની પ્રથમ વંદે ભારત ટ્રેનના સ્વાગતની પ્રશંસા કરી

પોસ્ટેડ ઓન: 26 APR 2023 1:33PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેરળની પ્રથમ વંદે ભારત ટ્રેનના ભવ્ય પરંપરાગત સ્વાગત માટે થ્રિસુરના લોકોની પ્રશંસા કરી હતી.

રેલવે મંત્રાલયના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"જબરદસ્ત થ્રિસુર!"

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1919775) મુલાકાતી સંખ્યા : 224