પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પ્રતિભાશાળી શાલમલીનો વીડિયો શેર કર્યો

Posted On: 25 APR 2023 9:19AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બાળકી શાલમલીનો એક વીડિયો શેર કર્યો છે અને તેની સંગીત પ્રતિભાની પ્રશંસા કરી છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"આ વિડિયો દરેકના ચહેરા પર સ્મિત લાવી શકે છે. અસાધારણ પ્રતિભા અને સર્જનાત્મકતા. શાલમલીને શુભેચ્છાઓ!"

" ವಿಡಿಯೋ ಪ್ರತಿಯೊಬ್ಬರ ಮುಖದ ಮೇಲೆ ಮುಗುಳುನಗೆ ತರಿಸಬಹುದು. ಅನನ್ಯ ಪ್ರತಿಭೆ ಹಾಗು ಸೃಜನಶೀಲತೆ. ಶಾಲ್ಮಲಿಗೆ ಶುಭಹಾರೈಕೆಗಳು!"

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1919350) Visitor Counter : 190