પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મન કી બાત પર પ્રદર્શનની પ્રશંસા કરી

Posted On: 24 APR 2023 11:47AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ મન કી બાતના મુખ્ય પાસાઓ દર્શાવતા સર્જનાત્મક પ્રદર્શનની પ્રશંસા કરી છે.

વડોદરાના સાંસદ શ્રીમતી રંજન ભટ્ટના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"સર્જનાત્મક પ્રયાસ!"

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1919080)