પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પંચાયતો અને સ્થાનિક સંસ્થાઓના સશક્તિકરણ પર ટ્વીટ થ્રેડ શેર કર્યો

Posted On: 24 APR 2023 11:57AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ MyGov દ્વારા પંચાયતો અને સ્થાનિક સંસ્થાઓના સશક્તિકરણ અંગે એક ટ્વીટ થ્રેડ શેર કર્યો છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"અમે કેવી રીતે પંચાયતો અને સ્થાનિક સંસ્થાઓને સશક્ત બનાવી રહ્યા છીએ તેના પર એક માહિતીપ્રદ થ્રેડ."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1919071) Visitor Counter : 133