પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ચિતા નામકરણ સ્પર્ધાના વિજેતાઓને અભિનંદન પાઠવ્યા
Posted On:
21 APR 2023 10:14AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી ચિતા નામકરણ સ્પર્ધાના વિજેતાઓને અભિનંદન પાઠવ્યા છે.
કેન્દ્રીય પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દર યાદવના ટ્વીટને રીટ્વીટ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું:
"વિજેતાઓને અભિનંદન અને આશા છે કે ચિતાઓ ખુશ અને સ્વસ્થ રહે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1918465)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam