પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ અરુણાચલ પ્રદેશમાં દુકાનદારનો વીડિયો શેર કર્યો જેમાં શ્રી અન્નના ફાયદાઓ દર્શાવવામાં આવ્યા છે
પોસ્ટેડ ઓન:
17 APR 2023 10:08AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીએ અરુણાચલ પ્રદેશમાં એક દુકાનદારનો એક વીડિયો શેર કર્યો છે જેમાં શ્રી અન્નના ફાયદાઓ દર્શાવવામાં આવ્યા છે.
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની દ્વારા દુકાનદાર વિશે કરાયેલ ટ્વીટને રીટ્વીટ કરતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું
"તેણીએ શ્રી અન્નના ફાયદાઓને યોગ્ય રીતે દર્શાવ્યા છે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1917194)
મુલાકાતી સંખ્યા : 288
આ રીલીઝ વાંચો:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam