પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કોલકાતામાં હુગલી નદીની નીચે મેટ્રો ટ્રાયલ ચલાવવા પર ખુશી વ્યક્ત કરી

Posted On: 15 APR 2023 9:37AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોલકાતામાં હુગલી નદીની નીચે મેટ્રો ટ્રાયલ ચલાવવા પર ખુશી વ્યક્ત કરી હતી.

કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"કોલકાતા માટે સારા સમાચાર અને ભારતમાં જાહેર પરિવહન માટે પ્રોત્સાહક વલણ."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1916775) Visitor Counter : 144