પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પીએમએ નાગરિકોને 'ધરોહર ભારત કી' પર DD ડોક્યુમેન્ટરી જોવા વિનંતી કરી

Posted On: 14 APR 2023 12:04PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને 'ધરોહર ભારત કી' પર બે ભાગની દૂરદર્શન ડોક્યુમેન્ટરી જોવા વિનંતી કરી છે જે 14 અને 15 એપ્રિલના રોજ રાત્રે 8 વાગ્યે ડીડી નેશનલ પર પ્રસારિત થશે.

દૂરદર્શનના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"આપણા વારસાને, આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ, જેમણે આપણી સ્વતંત્રતા અને ગણવેશમાં સેવા આપનારાઓની બહાદુરી માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપ્યું.

@DDNational પર 14મી અને 15મી એપ્રિલે રાત્રે 8 વાગ્યે આ બે ભાગની ડોક્યુમેન્ટરી જુઓ. #ધરોહરભારતકી"

YP/GP/JD


(Release ID: 1916577) Visitor Counter : 222