પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ બોહાગ બિહુના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી

પોસ્ટેડ ઓન: 14 APR 2023 10:19AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બોહાગ બિહુના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે. તેમણે માહિતી આપી હતી કે આ બોહાગ બિહુ, તેઓ આસામમાં રાજ્યના અદ્ભુત લોકો સાથે આ અવસરની ઉજવણી કરશે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"અદ્ભુત બોહાગ બિહુ!"

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1916564) મુલાકાતી સંખ્યા : 204