પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ભારતના લોકો તેમની પ્રતિભા અને સાહસની ભાવનાનું પ્રદર્શન કરી રહ્યા છે: પ્રધાનમંત્રી

प्रविष्टि तिथि: 14 APR 2023 9:27AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતના લોકો તેમની પ્રતિભા અને સાહસની ભાવનાનું પ્રદર્શન કરી રહ્યા છે. પીએમ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલના ટ્વીટનો જવાબ આપી રહ્યા હતા જેમાં મંત્રીએ માહિતી આપી હતી કે ભારતે 2022-23 માટે 770 બિલિયન ડોલરનો નવો નિકાસ રેકોર્ડ હાંસલ કર્યો છે.

પ્રધાનમંત્રી ટ્વીટ કર્યું;

ભારતના લોકો તેમની પ્રતિભા અને સાહસની ભાવનાનું પ્રદર્શન કરી રહ્યા છે. વિશ્વ ભારત તરફ આશાવાદ અને ઉત્સાહથી જોઈ રહ્યું છે.

 

YPGP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1916546) आगंतुक पटल : 278
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam