પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ઉત્તરપૂર્વના વિકાસ પર થ્રેડ શેર કરી

પોસ્ટેડ ઓન: 14 APR 2023 8:44AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે છેલ્લા 9 વર્ષમાં પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ પર એક થ્રેડ શેર કર્યો છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"ઉત્તરપૂર્વમાં થઈ રહેલા પરિવર્તન પર એક રસપ્રદ થ્રેડ, જે પ્રદેશને તેની સંપૂર્ણ ક્ષમતાનો અહેસાસ કરવામાં પણ મદદ કરી રહ્યો છે."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1916515) મુલાકાતી સંખ્યા : 208