પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ આ દિવસે જલિયાવાલા બાગમાં શહીદ થયેલા તમામ લોકોના બલિદાનને યાદ કર્યા
પોસ્ટેડ ઓન:
13 APR 2023 9:42AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ દિવસે જલિયાવાલા બાગમાં શહીદ થયેલા તમામ લોકોના બલિદાનને યાદ કર્યા છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"હું આ દિવસે જલિયાવાલા બાગમાં શહીદ થયેલા તમામ લોકોના બલિદાનને યાદ કરું છું. તેમનું મહાન બલિદાન આપણને આપણા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાને સાકાર કરવા અને એક મજબૂત અને વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે વધુ સખત મહેનત કરવાની પ્રેરણા આપે છે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1916091)
મુલાકાતી સંખ્યા : 215
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam