પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમએ શ્રી ગુરુ તેગ બહાદુરજીને તેમના પ્રકાશ પૂરબ પર નમન કર્યા
प्रविष्टि तिथि:
11 APR 2023 2:23PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ તેગ બહાદુરજીને તેમના પ્રકાશ પર્વ પર શ્રદ્ધાંજલિ આપી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"હું શ્રી ગુરુ તેગ બહાદુરજીને તેમના પ્રકાશ પર્વ પર નમન કરું છું. તેમની અપ્રતિમ હિંમત અને સત્ય તેમજ ન્યાયના મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા ખૂબ જ પ્રેરક છે. લાલ કિલ્લા પર તેમના 400મા પ્રકાશ પર્વની ઉજવણીના કાર્યક્રમમાં ગયા વર્ષનું મારું ભાષણ શેર કરું છું. "
"ਹਿੰਦ ਦੀ ਚਾਦਰ ਸ੍ਰੀ ਗੁਰੂ ਤੇਗ ਬਹਾਦਰ ਜੀ ਦੇ ਪ੍ਰਕਾਸ਼ ਪੁਰਬ ਮੌਕੇ ਉਹਨਾਂ ਅੱਗੇ ਸੀਸ ਝੁਕਾਉਂਦਾ ਹਾਂ। ਗੁਰੂ ਸਾਹਿਬ ਜੀ ਦੀ ਬੇਮਿਸਾਲ ਹਿੰਮਤ ਅਤੇ ਸੱਚਾਈ ਦੇ ਨਾਲ-ਨਾਲ ਨਿਆਂ ਦੀਆਂ ਕਦਰਾਂ-ਕੀਮਤਾਂ ਪ੍ਰਤੀ ਆਪ ਜੀ ਦੀ ਵਚਨਬੱਧਤਾ ਬਹੁਤ ਪ੍ਰੇਰਨਾਦਾਇਕ ਹੈ।
ਪਿਛਲੇ ਸਾਲ ਲਾਲ ਕਿਲ੍ਹੇ ‘ਤੇ ਮਨਾਏ ਗਏ ਉਹਨਾਂ ਦੇ 400ਵੇਂ ਪ੍ਰਕਾਸ਼ ਪੁਰਬ ਮੌਕੇ ਸਾਂਝੇ ਕੀਤੇ ਆਪਣੇ ਵਿਚਾਰ ਤੁਹਾਡੇ ਅੱਗੇ ਸਨਮੁੱਖ ਕਰ ਰਿਹਾ ਹਾਂ।"
YP/DP/JD
(रिलीज़ आईडी: 1915595)
आगंतुक पटल : 233
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu