પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ અરુણાચલ પ્રદેશના મુક્તો વિધાનસભા મતવિસ્તારમાં આવેલા માગો ગામના સરહદી વિસ્તારોમાં વિકાસને આવકાર્યો
Posted On:
05 APR 2023 10:57AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશના મુક્તો વિધાનસભા ક્ષેત્રના મગો ગામના સરહદી વિસ્તારોમાં વિકાસને આવકાર્યો હતો અને કહ્યું હતું કે આ સરહદી ગામડાઓમાં રહેતા લોકોને સશક્ત બનાવશે.
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી પેમા ખાંડુના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"સીમાવર્તી વિસ્તારોમાં આવકારદાયક વિકાસ, જે સરહદી ગામોમાં રહેતા લોકોને સશક્ત બનાવશે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1913754)
Visitor Counter : 141
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam