પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ માધવપુર મેળામાં પ્રગટ થયેલા ગુજરાત અને પૂર્વોત્તર વચ્ચેના તાલમેલ પર ભાર મૂક્યો
પોસ્ટેડ ઓન:
05 APR 2023 11:15AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત અને પૂર્વોત્તર વચ્ચેના મહાન સાંસ્કૃતિક સમન્વયને ઉજાગર કર્યો અને તેનો શ્રેય માધવપુર મેળાને આપ્યો.
માધવપુર મેળા વિશે આસામના મુખ્ય પ્રધાન, શ્રી હિમંતા બિસ્વા સરમાના ટ્વીટ થ્રેડના જવાબમાં, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"ગુજરાત અને પૂર્વોત્તર વચ્ચેનો મહાન સાંસ્કૃતિક તાલમેલ માધવપુર મેળાને આભારી છે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1913743)
મુલાકાતી સંખ્યા : 272
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam