પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav g20-india-2023

પ્રધાનમંત્રીએ ગુજરાતમાં વરિષ્ઠ નાગરિક મહિલાઓ માટેની રમતગમતની પ્રવૃત્તિઓને બિરદાવી

Posted On: 26 MAR 2023 10:51AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વરિષ્ઠ નાગરિક મહિલાઓ માટે ખાસ આયોજિત રમતગમત પ્રવૃત્તિઓની અનોખી પહેલને બિરદાવી હતી.

ગુજરાતમાં વરિષ્ઠ નાગરિક મહિલાઓ માટેની આ અનોખી પહેલ વિશે ગુજરાત સરકારના રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના ટ્વીટ થ્રેડના જવાબમાં, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

પ્રશંસનીય

 

GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1910894) Visitor Counter : 167